કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG)ની બેઠક ક્યા યોજાઈ હતી ? નવી દિલ્હી મુંબઈ દેહરાદૂન જયપુર નવી દિલ્હી મુંબઈ દેહરાદૂન જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 20 માર્ચના રોજ ક્યા રાજ્યમાં પાખલા દિવસ મનાવાયો ? ઓડિશા છતીસગઢ પં.બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા છતીસગઢ પં.બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 54 વર્ષોમાં પ્રથમવાર કઈ ટીમે ફૂટબોલની સંતોષ ટ્રોફી જીતી ? આસામ મેઘાલય કેરળ કર્ણાટક આસામ મેઘાલય કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલાઓને સશક્ત બનાવવા માટે લાડલી બેહના યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ મિઝોરમ મધ્યપ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ મિઝોરમ મધ્યપ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? અમદાવાદ ઔરંગાબાદ ભોપાલ ઈન્દોર અમદાવાદ ઔરંગાબાદ ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ? તાન્ઝાનિયા બુરુન્ડી ૨વાન્ડા અંગોલા તાન્ઝાનિયા બુરુન્ડી ૨વાન્ડા અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP