ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? કોંડાવિડુ ટેકરીઓ શિવરોય ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શિવરોય ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર તમિલનાડુ - ચિલ્કા આંધ્રપ્રદેશ - કોલાર જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર રાજસ્થાન - સાંભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "બામ્બૂ ડ્રીપ ઈરીગેશન" પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે ? મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મેઘાલય હિમાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ તાજા પાણીનો જથ્થો ઉષ્ણતાપમાન બાષ્પીભવન દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ તાજા પાણીનો જથ્થો ઉષ્ણતાપમાન બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? કાલીપત્તી જમાદાર નીલમ દશેરી કાલીપત્તી જમાદાર નીલમ દશેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP