ભારતની ભૂગોળ (Geography of India) ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ? પશ્ચિમ ઘાટ અરવલ્લી સાતપુડા વિંધ્યાચલ પશ્ચિમ ઘાટ અરવલ્લી સાતપુડા વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? કાશી અયોધ્યા પટણા રાજગીર કાશી અયોધ્યા પટણા રાજગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે ? 2933 3214 3216 3210 2933 3214 3216 3210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? મુલ્લયનગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ મુલ્લયનગિરિ નિલાયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 82.5 E 84.5 E 86.5 E 85.5 E 82.5 E 84.5 E 86.5 E 85.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જુની પર્વતમાળા કઈ છે ? અરવલ્લી આપેલ ત્રણેય પર્વતમાળાઓ હિમાલય શિવાલિક અરવલ્લી આપેલ ત્રણેય પર્વતમાળાઓ હિમાલય શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP