સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગેટ (GATT) ની સ્થાપના સમયે તેમાં કેટલાં રાષ્ટ્રો સંકળાયેલાં હતાં ? 23 રાષ્ટ્રો 28 રાષ્ટ્રો 38 રાષ્ટ્રો 32 રાષ્ટ્રો 23 રાષ્ટ્રો 28 રાષ્ટ્રો 38 રાષ્ટ્રો 32 રાષ્ટ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ગવર્નન્સ માટેના નિયમો કેટલા અને કોને સૂચવેલા છે ? ઓડિટ સમિતિ કલમ 49, SEBI કેડબરી સમિતિ નેશનલ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ ઓડિટ સમિતિ કલમ 49, SEBI કેડબરી સમિતિ નેશનલ કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઈક્વિટી શેરનાં મૂલ્યાંકનનો આધાર ___પર હોય છે. ફક્ત કમાણી ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં ફક્ત કમાણી ડિવિડન્ડ અને કમાણી બંને પર ફક્ત ડિવિડન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા મંજૂર થઈ હોય તો તે સજા આપ્યા તારીખથી ___ વર્ષ સુધી તે ઓડિટર તરીકે કામ કરી શકતો નથી. 10 વર્ષ 1 વર્ષ 20 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 1 વર્ષ 20 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડની ટુકડે-ટુકડે વહેચણીમાં મૂડી વધારાની પદ્ધતિએ છેલ્લે દરેક ભાગીદારની મૂડીતૂટ કયા પ્રમાણમાં વહેંચાય છે ? મૂડીના પ્રમાણમાં નફા નુકસાન પ્રમાણમાં ત્રણેય માંથી એક પણ નહિ સરખા હિસ્સે મૂડીના પ્રમાણમાં નફા નુકસાન પ્રમાણમાં ત્રણેય માંથી એક પણ નહિ સરખા હિસ્સે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી? 24,000 એકમો 10,000 એકમો 22,000 એકમો 20,000 એકમો 24,000 એકમો 10,000 એકમો 22,000 એકમો 20,000 એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP