કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના ક્યા કરાશે ? જામનગર મહેસાણા અમદાવાદ સુરત જામનગર મહેસાણા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યના પ્રવાસન વિભાગે 24X7 વ્હોટ્સએપ ચેટબોટ 'માયા' લૉન્ચ કર્યું ? કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) UNEP એન્યુઅલ ફન્ટિયર રિપોર્ટ, 2022 અનુસાર ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરે બીજું સૌથી વધુ ધ્વનિ પ્રદૂષિત શહેરનો દરજ્જો આપવામાં આવ્યો છે ? હૈદરાબાદ મુંબઈ મુરાદાબાદ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ મુરાદાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ? મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP