કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કરુપ્પુર કલમકારી પેન્ટિંગને GI ટૅગ અપાયું છે ? ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ઓડિશા કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનું ઉદ્ઘાટન દિલ્હી ખાતે કર્યું છે ? વિજ્ઞાન અને ટેક. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આપેલ તમામ ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ આપેલ તમામ ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? મુંબઈ વિશાખાપટ્ટનમ કંડલા ચેન્નાઈ મુંબઈ વિશાખાપટ્ટનમ કંડલા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) UDAN દિવસ ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 21 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? નવી દિલ્હી લેહ જયપુર દેહરાદૂન નવી દિલ્હી લેહ જયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં જાહેર થયેલી ફોર્બ્સની યાદી અનુસાર, સૌથી અમીર ભારતીય તરીકે કોણ પ્રથમ ક્રમે છે ? રતન નાના મુકેશ અંબાણી એક પણ નહીં ગૌતમ અદાણી રતન નાના મુકેશ અંબાણી એક પણ નહીં ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP