કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યની ગોંડ પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો ? છત્તીસગઢ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ? પશ્ચિમ કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ દક્ષિણ કમાન્ડ પૂર્વીય કમાન્ડ પશ્ચિમ કમાન્ડ આંદામાન-નિકોબાર કમાન્ડ દક્ષિણ કમાન્ડ પૂર્વીય કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પણજી (ગોવા) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) પણજી (ગોવા) ધારવાડ (કર્ણાટક) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યના રુશિકુલ્યા સમુદ્ર તટ પર છેલ્લા અમુક દકાઓમાં ઓલિવ રિડલે કાચબાઓનો સૌથી મોટો સમૂહ જોવા મળ્યો છે ? આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક પ.બંગાળ આંધ્ર પ્રદેશ ઓડિશા કર્ણાટક પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ કંપનીએ એડવાન્સ્ડ ફુલ્લી 3D-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું ? ફાયરફલાય વેક્ટર સ્કાયરૂટ એરોસ્પેસ SpaceX ફાયરફલાય વેક્ટર સ્કાયરૂટ એરોસ્પેસ SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP