GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Give one-word substitute for "One who has changed his faith" ? Agnostic Apostate Arbitrator Atheist Agnostic Apostate Arbitrator Atheist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'પિછવાઈ' ચિત્રકલા સંદર્ભમાં નીચેના પૈકી કયા / કયું વિધાન સાચું / સાચા છે ? 1. પુષ્ટિમાર્ગ ચિત્રકલા છે.2. કેન્વાસ ઉપર દોરાય છે. 3. શ્રીનાથજી ભગવાનની પાછળ રાખવામા આવતું ચિત્ર.4. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ, શાહીબાગ અમદાવાદ ખાતે સંગ્રહ. 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 1 અને 3 માત્ર 2 અને 4 1,2 અને 3 1,2,3 અને 4 માત્ર 1 અને 3 માત્ર 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ સંધિ જોડો : 'વિ + અવહાર' વાહર વિહાર વ્યવહાર વેવાર વાહર વિહાર વ્યવહાર વેવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'પણ તેથી કંઈ છોકરા ઘૂઘરે રમે ?' એ કારણે છોકરાં તોફાન કરે. એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. છોકરાં રમવા નહિ જાય. એ કારણે છોકરાં તોફાન કરે. એટલાથી સ્થિતિ સારી ન થાય. છોકરાને ઘણાં રમકડાં જોઈએ. છોકરાં રમવા નહિ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : 'ઉપમા ન આપી શકાય એવું.' હીનોપમાં અન્યમનસ્ક ઉપમાન અનુપમ હીનોપમાં અન્યમનસ્ક ઉપમાન અનુપમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the correct spelling: Pronounciation Pronunsiation Pronanciation Pronunciation Pronounciation Pronunsiation Pronanciation Pronunciation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP