ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની (GNFC)નું કારખાનું કયા મુખ્યમંત્રીના સમયમાં સ્થપાયું ? માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા માધવસિંહ સોલંકી ઘનશ્યામ ઓઝા ચીમનભાઈ પટેલ શંકરસિંહ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ? કલિંગ પાટણ મગધ ઉજ્જૈન કલિંગ પાટણ મગધ ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સિદ્ધપુર હારિજ લકખારામ સાંતલપુર સિદ્ધપુર હારિજ લકખારામ સાંતલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 1807માં મે મહિનામાં મોરબીના ઘંટુ ગામે ગાયકવાડી રાજા આનંદરાવ અને કાઠિયાવાડના રાજવીઓ વચ્ચે વોકર કરાર થયા. કર્નલ વોકરે ખંડણીના બંદોબસ્ત વખતે બાળકીઓના દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? અમદાવાદ ચાંપાનેર કચ્છ પાટણ અમદાવાદ ચાંપાનેર કચ્છ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? દહેજ ધોલેરા કંડલા પીપાવાવ દહેજ ધોલેરા કંડલા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP