યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ? NITI આયોગ વાણિજ્ય મંત્રાલય પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય NITI આયોગ વાણિજ્ય મંત્રાલય પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? બી.પી.એલ. સગર્ભા કિશોરી બાળક સગર્ભા બી.પી.એલ. સગર્ભા કિશોરી બાળક સગર્ભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ? ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 2002-07 1995-2000 1993-98 2000-05 2002-07 1995-2000 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ? ઈ.સ. 2020 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ઈ.સ. 2021 ઈ.સ. 2020 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ઈ.સ. 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP