સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GSTR -1 પત્રક ભરવાની તારીખ માસ પૂરો થયા પછીના ___ દિવસમાં છે. 30 25 10 19 30 25 10 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય - પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં દરેક વર્ષે સરખું રહે છે. અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં દરેક વર્ષે સરખું રહે છે. અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ? જોખમ આક્રમક હેજિંગ રૂઢિચુસ્ત જોખમ આક્રમક હેજિંગ રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ? મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી ખર્ચ મહેસુલી મૂડી મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી ખર્ચ મહેસુલી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું ઘસારાનું કારણ નથી. બજાર કિંમતમાં ઘટાડો કે વધારો મિલકતની પડતર બિનઉપયોગી થવું સામાન્ય વપરાશ બજાર કિંમતમાં ઘટાડો કે વધારો મિલકતની પડતર બિનઉપયોગી થવું સામાન્ય વપરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બાંયધરી કરાર ___ માટે કરવામાં આવે છે. શેરની ખાનગી ધોરણે ફાળવણી શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા આપેલ તમામ હકના શેર બહાર પાડવા શેરની ખાનગી ધોરણે ફાળવણી શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા આપેલ તમામ હકના શેર બહાર પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP