Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યુટર નેટવર્કથી જોડતી પ્રણાલી 'GSWAN' નું આખું નામ શું છે ? Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wide Area Network Gujarat State Wireless Automated Network Gujarat State Wireless Area Net Gujarat State Whole Area Network Gujarat State Wide Area Network Gujarat State Wireless Automated Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ___ધંધાદારી આલમના આત્માનો વાલી છે. અન્વેષક ઑડિટર અર્થશાસ્ત્રી સેક્રેટરી અન્વેષક ઑડિટર અર્થશાસ્ત્રી સેક્રેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી કયો શબ્દ 'સદન' નો સમાનાર્થી નથી ? નિવાસ નિકેતન ભવન અનિકેત નિવાસ નિકેતન ભવન અનિકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ___ માં નામુ લખવાનો, વાર્ષિક હિસાબો બનાવવાનો તેમજ હિસાબી અહેવાલો તૈયાર કરવાનો સમાવેશ થાય છે. ઑડિટ વાઉચિંગ નામાપધ્ધતિ ઑડિટિંગ ઑડિટ વાઉચિંગ નામાપધ્ધતિ ઑડિટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે. જાહેર ખાતું આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં કન્સોલિડેટેડ ફંડ જાહેર ખાતું આકસ્મિક ફંડ આપેલ પૈકી એક પણ નહીં કન્સોલિડેટેડ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ? સીસું મેંગેનીઝ બોક્સાઈટ તાંબુ સીસું મેંગેનીઝ બોક્સાઈટ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP