કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ગ્લોબલ ટેરેરિઝમ ઇન્ડેક્ષ (GTI) 2020 માં ભારત 2019માં આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે રહ્યું ? દસમા અગિયારમા નવમા આઠમા દસમા અગિયારમા નવમા આઠમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર માટે લઘુતમ વય કેટલી નક્કી કરી ? ૧૭ વર્ષ ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૧૬ વર્ષ ૧૭ વર્ષ ૧૫ વર્ષ ૧૮ વર્ષ ૧૬ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે ક્રાયોજેનિક ટેક્નોલોજી કયા દેશ પાસેથી મેળવી છે ? જાપાન રશિયા અમેરિકા ઇઝરાયેલ જાપાન રશિયા અમેરિકા ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી બે MQ-9B સી-ગાર્ડિયન અનમેન્ડ ડ્રોન્સ 1 વર્ષ માટે લીઝ પર લીધા ? ફ્રાંસ રશિયા ઇઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઇઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? ઉપર્યુક્ત બન્નેને વર્ષાબહેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને વર્ષાબહેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ એક પણને નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? 10,000 15,000 20,000 5,000 10,000 15,000 20,000 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP