કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં H10N3 બર્ડ ફ્લુનો વિશ્વમાં પહેલો માનવ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? અમેરિકા મ્યાનમાર ચીન જાપાન અમેરિકા મ્યાનમાર ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધીમાં એઈડ્સને સમાપ્ત કરવા માટે રાજકીય ઘોષણા અપનાવી છે ? વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2050 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું ? પુણે બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ પુણે બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? અરવિંદ કુમાર સુબોધકુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના જગજીત પવાડિયા અરવિંદ કુમાર સુબોધકુમાર જયસ્વાલ રાકેશ અસ્થાના જગજીત પવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 26 જૂન 29 જૂન 27 જૂન 28 જૂન 26 જૂન 29 જૂન 27 જૂન 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 લૉન્ચ કરી ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP