કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) HAL સાથે સંબંધિત ‘ABHYAS’ શું છે ? હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર હાઈ-સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટારગેટ (HEAT) આપેલ પૈકી એક પણ નહીં કેરિયર લોન્ગ રેન્જ લાઈટ કોમ્બેટ એરક્રાફટ નાઈટ વિઝન કેમેરા કેપેસિટી લેસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ‘હાઈકોર’ ક્યા દેશનું હાઈપરસોનિક હથિયાર પ્રોટોટાઈપ માટેનું મોડલ છે ? ચીન રશિયા જાપાન દક્ષિણ કોરિયા ચીન રશિયા જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDO(ડિફેન્સ રિસર્ચ & ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ઓડિશાના ચાંદિપુર ખાતેથી વર્ટિકલ લૉન્ચ-શોર્ટ રેન્જ મિસાઈલ લૉન્ચ કરવામાં આવી તે ક્યા પ્રકારની મિસાઈલ છે ? સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર એર ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર એર ટુ સરફેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ પણજી ચેન્નાઈ પુણે બેંગલુરુ પણજી ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP