ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ?

મહાનદી, ક્રિષ્ના અને કાવેરી
ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી
આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી ભારતમાં સૌથી લાંબો એક્સપ્રેસ-વે કયો છે ?

હૈદરાબાદ ઓ. આર. આર.
મુંબઈ - પૂના એક્સપ્રેસ વે
આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે
યમુના એક્સપ્રેસ વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP