GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Have you ___ visited ___ hilly region. ever, any any, ever any, never never, never ever, any any, ever any, never never, never ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ? શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી જસાભાઈ બારડ શ્રી ચીમનભાઈ સાપરિયા શ્રી દિલીપભાઈ સંઘાણી શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી જસાભાઈ બારડ શ્રી ચીમનભાઈ સાપરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અગમ્ય અશક્ય અકલ્પ્ય અકળ અગમ્ય અશક્ય અકલ્પ્ય અકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP