Talati Practice MCQ Part - 8 'He is as fat as me.' - Find the adjective. He is as fat as fat as me He is as fat as fat as me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ? પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ એક પણ નહીં પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના કયા રાજ્યની વિશેષતા હિમદીપડા છે ? જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. 80 90 75 100 80 90 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અડદ, મગ કેવા પ્રકારની સંજ્ઞા છે ? વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક વ્યક્તિવાચક દ્રવ્યવાચક ભાવવાચક જાતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP