GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઘરેલું બેન્કિંગ સેવા (Home Banking) એ કયા પ્રકારના માર્કેટીંગનું ઉદાહરણ છે ? પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) આપેલ પૈકી કોઈ નહીં પરોક્ષ માર્કેટીંગ (Indirect Marketing) સૂક્ષ્મ માર્કેટીંગ (Micro Marketing) પ્રત્યક્ષ માર્કેટીંગ (Direct Marketing) આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ? લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના શબ્દો પૈકી અલગ પડતો શબ્દ શોધો. જહાંગીર ઔરંગઝેબ શેરશાહ બાબર જહાંગીર ઔરંગઝેબ શેરશાહ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે ? www.gujaratgovt.in www.gujarat.com www.gujaratstate.com www.gujaratindia.gov.in www.gujaratgovt.in www.gujarat.com www.gujaratstate.com www.gujaratindia.gov.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ? હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ચરબી વગરનું તેલ અને પ્રદૂષણ વગરનાં વાહનો નીચેનામાંથી કઈ માંગનું ઉદાહરણ છે ? અતિશય માંગ અનિયમિત માંગ સુષુપ્ત માંગ માંગનો અભાવ અતિશય માંગ અનિયમિત માંગ સુષુપ્ત માંગ માંગનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP