GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? FORM એકેય નહીં FONT HREF FORM એકેય નહીં FONT HREF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આઈ. એ. એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ) ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? દાર્જિલિંગ દિલ્હી મસૂરી હૈદરાબાદ દાર્જિલિંગ દિલ્હી મસૂરી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) MS Excel માં કુલ કેટલી હરોળ (Row) હોય છે ? 64 65536 65526 256 64 65536 65526 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ? આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે ? રાસ કાફી ગરબી પ્રભાતિયા રાસ કાફી ગરબી પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણઘન છે.) 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP