બાયોલોજી (Biology) પૂર્વાવસ્થા - I ના પેટા તબક્કાનો સાચો ક્રમ કયો છે ? ઝાયગોટીન → લેપ્ટોટીન → પેકિટીન → ડાયકાઈનેસીસ લેપ્ટોટીન→ ઝાયગોટીન → પેકિટીન→ ડિપ્લોટીન→ ડાયકાનેસીસ લેપ્ટોટીન→ પેકિટીન→ ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ લેપ્ટોટીન → પેકિટીન → ઝાયગોટીન→ ડિપ્લોટીન→ ડાયકાઈનેસીસ ઝાયગોટીન → લેપ્ટોટીન → પેકિટીન → ડાયકાઈનેસીસ લેપ્ટોટીન→ ઝાયગોટીન → પેકિટીન→ ડિપ્લોટીન→ ડાયકાનેસીસ લેપ્ટોટીન→ પેકિટીન→ ઝાયગોટીન → ડિપ્લોટીન → ડાયકાઈનેસીસ લેપ્ટોટીન → પેકિટીન → ઝાયગોટીન→ ડિપ્લોટીન→ ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ? તે અનુકૂલનનો એકમ છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફક્ત RNA માં જ જોવા મળતો હોય એવો બેઈઝ કયો ? યુરેસીલ થાયમિન ગ્વાનીન સાયટોસીન યુરેસીલ થાયમિન ગ્વાનીન સાયટોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુમીફલોરી શ્રેણી કયા સજીવની છે ? મકાઈ અળસિયું વંદો સૂર્યમુખી મકાઈ અળસિયું વંદો સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી કઈ ઘટનાથી ફલિતાંડ બને છે ? વિઘટન વિકાસ વિભેદન ફલન વિઘટન વિકાસ વિભેદન ફલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય ? અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી તેઓનું વર્ગીકરણ કરવાથી સતત નિરીક્ષણ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP