GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રિટર્ન (પત્રક) મોડું ભરવા બદલ કયું / કયા પરીણામ / પરિણામો હોઈ શકે ?
(I) કલમ 234A અનુસાર એસેસીએ દંડ વ્યાજ ભરવાપાત્ર થશે
(II) કલમ 234F અનુસાર એસેસીએ વિલંબિત થવા બદલની ફી ભરવાપાત્ર થશે.
(III) જો નુકશાનનું પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો કેટલાંક નુકશાન આગળ ખેંચી શકાતા નથી.
(IV) જો પત્રક નિયત તારીખ પછી ભરવામાં આવે તો, જુદી-જુદી કલમો હેઠળ કપાત ઉપલબ્ધ રહેશે નહિં.

બધા જ
(III) અને (IV) સિવાયના બધા જ
(I) સિવાયના બધા જ
(II) સિવાયના બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
માંગ વક્રની નીચેની તરફની ગતિ દર્શાવે છે –

કિંમતમાં વધારાને કારણે માંગમાં સંકોચન – સેટરિશ પેરિબસ
માંગમાં વધારો
માંગમાં ઘટાડો
કિંમતમાં ઘટાડાને કારણે માંગમાં વિસ્તરણ – સેટરિશ પેરિબસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘નૈતિક સુનાવણી’ એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઉપયોગમાં લેવાતી નાણાંકીય નીતિની એક પંસદગીયુક્ત પધ્ધતિ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્યારથી આ નીતિ ઉપયોગમાં લેવાય છે ?

1960 થી
1956 થી
1969 થી
1949 થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યક્તિ કે ધંધાનું જીએસટી રજીસ્ટ્રેશન યોગ્ય જીએસટી અધિકારી દ્વારા રદ્દ થઈ શકે છે, જો -
(I) રજીસ્ટર્ડ વ્યક્તિ જીએસટીની જોગવાઈ કે કાયદાનો ભંગ કરે.
(II) સંયુક્ત રજીસ્ટર્ડ વ્યક્તિ જો એક મહિનામાં કર રીટર્ન ફાઈલ ન કરે.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :
ROE = [ROI + (ROI - r)D/E]{1-t)
સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વ્યાજનો દર
દેવાંની પડતર
વળતરનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP