Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ?

શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
હરિગીત
મંદાક્રાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈત્રક વંશનો કયો રાજા ‘ધ્રુભટ’ તરીકે ઓળખાય છે ?

ગૃહસેન
ધ્રુવસેન
શીલાદિત્ય સાતમા
ધ્રુવસેન ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે ?

છત્તીસગઢ
ઝારખંડ
ગુજરાત
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP