GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે. ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે. iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ખ્યાતનામ ચિત્રકાર અને કળાશિક્ષક ___ એ પક્ષીવિદ્ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ ‘‘સૌરાષ્ટ્રના પંખીઓ" માટે સુંદર અને જીવંત જાગતાં પંખીઓના અસંખ્ય ચિત્રો તૈયાર કર્યા હતાં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક પાત્ર ઉલટા શંકુ (inverted cone) આકારનું છે. તેની ઉંચાઈ 8 સેમી અને તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજયા 5 સેમી છે. તે પાણીથી ટોચ સુધી ભરાયેલું છે. જ્યારે તેમાં 0.5 ત્રિજ્યાના સીસાના ગોળા (spherical lead shots) નાખવામાં આવે ત્યારે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો કેટલા સીસાના ગોળા નાખવામાં આવ્યા હશે ?