GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે.
ii. મંગળને બે ચંદ્રો છે.
iii. આ ગ્રહ એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે.

ફક્ત i અને ii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય અનુસૂચિત જનજાતિઓ માટે લોકસભામાં સૌથી વધુ સંખ્યામાં બેઠકોનું આરક્ષણ ધરાવે છે ?

મધ્યપ્રદેશ
બિહાર
ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ‘‘ગારુડી'' લોકસમુદાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ સમુદાયના લોકો ગરુડ પક્ષી પકડવાના કસબના કારણે જાણીતાં છે.
ii. આ સમુદાયના કેટલાક લોકોનો વ્યવસાય રાવણહથ્થા ઉપર ગીત ગાઈ ભિક્ષા માંગવાનો છે.
iii. આ સમુદાયનો પેટા સમુદાય, નાગમંદ્રા, નાગના બારોટ મનાય છે,

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

ફક્ત i અને ii
આપેલ પૈકી એક પણ નહીં
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
લોકપાલના અધ્યક્ષ દ્વારા લોકપાલનું નવું સત્ર અપનાવવામાં આવ્યું છે તે ___ છે.

જાહેર સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for public wealth)
લોભનું સંવર્ધન ન થવું જોઈએ. (Greed not to be breed)
કોઈની સંપત્તિ માટે લોભી ન થાઓ (Do not be greedy for anyone's wealth)
લોભ નહીં - લાંચ નહીં (No Greed - No Bribe)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP