GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે.
ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કોણ કારોબારી સત્તા ધરાવતું નથી ?

આપેલ પૈકી એક પણ નહીં
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિીયા
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડીયા
ટેલીકોમ ઓથોરીટી ઓફ ઈન્ડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક માણસ પાસે રૂા. 480, સરખી સંખ્યાની એક રૂપિયો, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના સ્વરૂપે છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે ?

90
75
આપેલ પૈકી કોઈ નહીં
96

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે.
ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે.
iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ઈન્દ્રધનુષ 2.0 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ મુખ્ય કાર્યક્રમનું લક્ષ્ય બે વર્ષથી નીચેની વયના બાળકો અને સગર્ભા સ્ત્રીઓને રોગપ્રતિરક્ષા આપવાનું છે.
ii. આ રસી, રસીથી અટકાવી શકાય તેવા 8 રોગો જેવા કે ડીપ્થેરીયા (ગળાનો રોગ), ઊંટાટિયુ, ધનુર, પોલિઓમેલિટિસ, ક્ષય રોગ, ઓરી, મેનીન્જાઈટીસ અને હીપેટાઈટીસ-B સામે રક્ષણ આપે છે.
iii. IMI ની રસીકરણ ઝુંબેશ જાન્યુઆરીથી માર્ચ 2020 દરમ્યાન ચલાવવામાં આવનાર છે જે 20 રાજ્યોમાં આવેલાં 400 જિલ્લાઓને સંપૂર્ણ રસીકરણથી આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP