GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વસ્તુઓની પુરવઠાની સાપેક્ષતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આ અંગે નીચેની વિગતો ધ્યાનમાં લો.
(I) નાશવંત વસ્તુઓના કિસ્સામાં પુરવઠો વધુ સાપેક્ષ છે.
(II) ટૂંકાગાળામાં પુરવઠો પ્રમાણમાં સાપેક્ષ બને છે.
(III) નાના પાયે ઉત્પાદન પ્રમાણમાં સાપેક્ષ પુરવઠા તરફ દોરી જાય છે.

માત્ર (I) સાચું છે.
એકપણ સાચું નહિં.
બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ વેપાર સંગઠન (WTO)ના માળખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

બૌધ્ધિક સંપત્તિના હકો એ સામાન્ય પરિષદના વેપાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં આવતા નથી.
વિશ્વવેપાર સંગઠનનો વહીવટ એ સચિવાલય દ્વારા ચલાવવામાં આવે છે કે જે મંત્રી પરિષદ દ્વારા નિયુક્ત મહાનિયામકના નેતૃત્વમાં ચાલે છે.
સામાન્ય પરિષદ એ વિશ્વ વેપાર સંગઠનમાં વાસ્તવિક કાર્ય કરતું એન્જિન (સાધન) છે કે જે મંત્રી પરિષદના બદલે કાર્ય કરે છે.
વિશ્વ વેપાર સંગઠનના માળખામાં માંત્ર પરિષદ ટોચ પર હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

તેનું કાર્ય નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા જૂથોની બચતને શૅરમાં રોકાણ કરવા માટે ગતિશીલ બનાવવા માધ્યમ બનવાનું છે.
તેની સ્થાપના 1984માં થઈ હતી.
તે IDBI ના ગૌણ એકમ છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતની ચૂકવણી સમતુલાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) 1956-57થી 1975 -76 ના સમયગાળો (સમયગાળો-I) અને 1980-81 થી 1990-91નો સમયગાળો (સમયગાળો-III) દરમિયાન સતત ચૂકવણી સંતુલનની સમસ્યા રહી છે.
(II) 1976-77 થી 1979-80 (સમયગાળો-II) દરમિયાન ચૂકવણી – સંતુલન અને વિદેશી વિનિમય અનામતોની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો દેખાયો છે.

(I) અને (II) બંને ખોટાં છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ પધ્ધતિમાં, તપાસ યાદી (ચેકલિસ્ટ)માં સમાવિષ્ટ સૂચનાઓ ___ એ અનુસરવાની હોય છે.

ઑડિટ સહાયકો
સંસ્થાના કર્મચારીઓ
આંતરિક ઑડિટર
બાહ્ય ઑડિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP