વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?
(i) માહિતી પ્રસારણ
(ii) સંદેશા વ્યવહાર
(iii)વનીકરણનો ખ્યાલ
(iv)હવામાનનો ખ્યાલ

i,ii અને iv
i અને ii
માત્ર iii
ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
અલ્ટ્રાસાઉન્ડ તરંગો
સોનિક તરંગો
રેડિયો તરંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતીય દૂર સંવેદી ઉપગ્રહો(IRS)ના ઉપયોગ કયા-કયા છે ?
i) જળસંસાધનોની દેખરેખ
(ii) સંચાર
(iii) દરિયાકાંઠાના સર્વેક્ષણો
(iv) ખનિજ સંપત્તિ અંગેની માહિતી
(v) પાક વાવેતરની માહિતી
i, iii, iv, v
i, ii, iii, iv
iv, v, vi
i, ii, iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આ યોજના ગરીબી રેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેક્શન આપવા સાથે સંકળાયેલી છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
આ યોજના માટે પ્રધાનમંત્રી શ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા ‘Give it up' પહેલ કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP