GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું જોડું / કયા જોડાં અયોગ્ય રીતે જોડાયેલાં છે ?
i. નાથુલા પાસ : સિક્કીમ અને તિબેટ
ii. પલકકડ ગેપપાસ : કેરળ અને તમિલનાડુ
iii. શિપકીલા પાસ : અરૂણાચલ પ્રદેશ અને ચીન
iv. ઝોજીલા પાસ : કાશ્મીર ખીણ અને લડાખ

ફક્ત i અને iv
ફક્ત iii
i, ii, iii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે ?

પ્રતિબંધ (પ્રોહીબીશન) : નિમ્ન અદાલતો દ્વારા અધિકાર ક્ષેત્રમાં ન આવતી બાબતોમાં કાર્યવાહી ન કરવાનું ઠેરવે છે.
અધિકાર પૃચ્છા (ક્વો-વોરંટો) : જાહેર પદને ગેરકાયદેસર રીતે પચાવી પાડવા વિરૂધ્ધ છે.
પરમાદેશ (મેન્ડામસ) : નીચલી અદાલતમાં ચાલેલા કેસની ઉપરી અદાલત સમીક્ષા કરે છે.
પ્રત્યક્ષીકરણ (હેબીયસ કોર્પસ) - ગેરકાયદેસર અટકાયતને ગેરકાનૂની ઠેરવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જો એક વસ્તુને એક ચોક્કસ કિંમતના 75% જેટલા મૂલ્ય પર વેચવાથી 10% ખોટ જતી હોય, તો તે ચોક્કસ કિંમત પર વેચવાથી કેટલો નફો થશે ?

12%
આપેલ પૈકી કોઈ નહીં
17.5%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના પરમાણ્વીય ઊર્જા ઉત્પાદન કાર્યક્રમનો ત્રીજો તબક્કો ___ પર આધારિત છે.

PU-239 ના ઉપયોગ કરતાં ફાસ્ટ બ્રિડર રીએક્ટર્સ (Fast Breeder Reactor)
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
U-233 બળતણનો ઉપયોગ કરતાં બ્રિડર રીએક્ટર્સ (Breeder ractors)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાત રાજ્યના પ્રાકૃતિક ભૌગોલિક લાક્ષણિકતાઓની બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પ્રાકૃતિક ભૂગોળની દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એ ફક્ત એક જ એકમ છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ટર્શિઅરી ખડકોનું તળ (basement) ડેક્કન ટ્રેપ (Decean trap) છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP