ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ i,ii અને iii iii અને iv ii,iii અને iv આપેલ તમામ i,ii અને iii iii અને iv ii,iii અને iv આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -241 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -241 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ સંથાનમ સમિતિ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ રાજયપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP