GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બર્નોલી પ્રયત્ન ના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/નો ખોટું/ખોટા છે ?
i. દરેક પ્રયત્નમાં બે સંભવિત પરિણામો હોય છે. જ્યાં ‘સફળતા’ (p) અને ‘નિષ્ફળતા’ (q) છે.
ii. કોઈ પણ પ્રયત્ન માટે સફળતાની સંભાવના ‘p’ સમાન રહે છે;
iii. વિવિધ પ્રયત્નોના પરિણામો આંકડાશાસ્ત્રીય રીતે સ્વતંત્ર હોય છે.

માત્ર ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં
માત્ર ii
માત્ર i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સ્વરૂપ અને દિશાની દ્રષ્ટિએ આયોજન ના સમયગાળા દરમિયાન ભારતના વિદેશી વ્યાપાર વિશે નિશ્ચિતરૂપે કહી શકાય કે તેમાં ___

વૈવિધ્યકરણ થયું છે
કેન્દ્રીકરણ થયું છે
યથાવત રહ્યું છે.
ઈજારો સ્થાપિત થયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ?

નિર્મલા સીતારામન
અનુરાગસિંહ ઠાકુર
શક્તિકાન્ત દાસ
જયશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની શીડ્યુલ્ડ વેપારી બેન્કોના સંદર્ભમાં નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

શીડ્યુલ્ડ વેપારી બેન્કો એ એવી બેંકો છે કે ભારતીય રીઝર્વ બેંક ધારા-1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.
શીડ્યુલ્ડ વેપારી બેન્કોએ વૈધાનિક રોકડતા પ્રમાણ (SLR)ના નહીં પરંતુ રોકડ અનામત પ્રમાણ (CRR) ના ધોરણોને અનુસરવા પડે છે.
શીડ્યુલ્ડ વેપારી બેંકને ભારતીય રીઝર્વ બેન્કના બધા જ નિયમોનું પાલન કરવાની જરૂર નથી.
શીડ્યુલ્ડ વેપારી બેંકો એ એવી બેંકો છે જે ભારતીય રીઝર્વ બેંક નિયમન ધારો-1949ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેની વ્યાખ્યાઓ ધ્યાનમાં લો અને તેમાંથી કઈ વ્યાખ્યા ખોટી છે તે ઓળખો.

બેંક રેટ – તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેંક પાસેથી લેવામાં આવેલી લાંબાગાળાની લોન માટે ભારતીય રીઝર્વ બેંકને ચૂકવે છે.
બેઝ રેટ (Base rate) – તે એવો વ્યાજ દર છે જેની નીચે શીડ્યુલ્ડ વેપારી બેંકો તેના ગ્રાહકોને ધિરાણ આપી શકે નહિ.
રીવર્સ રેપો રેટ - તે એવો વ્યાજ દર છે જે વેપારી બેંકો ભારતીય રીઝર્વ બેન્કને તેના દ્વારા ટુંકા ગાળા માટે મળેલ ધિરાણ પર ચૂકવે છે.
ખુલ્લા બજારની નીતિ – ભારતીય રીઝર્વ બેંક દ્વારા અથવા બજારમાંથી સરકારી જામીનગીરીઓનું વેચાણ અથવા ખરીદી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP