GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ યોજનાઓ ભારતમાં નાની બચત યોજનાના વર્ગીકરણ હેઠળ આવે છે ? i. પોસ્ટલ થાપણો જેમાં બચત ખાતામાં પુનરાવર્તિત (Recurring) થાપણો, વિવિધ પાકતી મુદતની સમય થાપણો અને માસિક આવક યોજનાઓ સમાવિષ્ટ છે. ii. રાષ્ટ્રીય નાની બચત પ્રમાણપત્રો અને કિસાન વિકાસ પત્રોનો સમાવિષ્ટ કરતા બચતપત્રો. iii. જાહેર ભવિષ્યનીધિ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવિષ્ટ કરતી સામાજીક સુરક્ષા યોજનાઓ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારત ___ ખાતે 13મી કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ કન્વેન્શન ઓન ધ કન્ઝર્વેશન ઓફ માઈગ્રેટરી સ્પીસીસ ઓફ વાઈલ્ડ એનીમલ્સ (Conference of Parties of the Convention on the Conservation of Migratory Species of Wild Animals) (CMS COP 13) ની યજમાની કરવાનું છે.