Talati Practice MCQ Part - 4
પાદરના તીરથ કોની કૃતિ છે ?

જયંતિ દલાલ
નરસિંહ દિવેટિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો.

મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ
ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
બૃહદપિંગળ – રા.વિ. પાઠક
શર્વિલક – રસિકલાલ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP