કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ?

6 જૂન, 2003
6 જૂન, 2001
6 જૂન, 2002
6 જૂન, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ?

કૃષિ અને ખેડૂત મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
કાપડ મંત્રાલય
પ્રવાસન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતના કયા રમતવીર 'The Wizard of Hockey' તથા 'The Magician of Hockey' ના ઉપનામથી પ્રસિદ્ધ હતા ?

શ્રી બલબીર સિંઘ
શ્રી મિલખા સિંઘ
શ્રી ચરણજીત સિંઘ
શ્રી મેજર ધ્યાનચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ?

અરબ સાગર
હિન્દ મહાસાગર
બંગાળની ખાડી
દક્ષિણ ચીન સમુદ્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
રિયલ એસ્ટેટ કન્સલટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ અનુસાર, ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ___ સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ કેન્દ્ર બની ગયું છે.

ત્રીજું
બીજું
ચોથું
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP