કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા ICAR દ્વારા કયા હેકેથોનની શરૂઆત કરવામાં આવી ? પ્રભા કૃતજ્ઞ પ્રજ્ઞતા પ્રજ્ઞા પ્રભા કૃતજ્ઞ પ્રજ્ઞતા પ્રજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 8 મો 11 મો 12 મો 10 મો 8 મો 11 મો 12 મો 10 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરીડોર વિકસાવવા માટે કોની સાથે 500 મિલિયન ડોલરનો લોનનો કરાર કર્યો છે ? એશિયન ડેવલોપમેન્ટ બેન્ક આપેલ પૈકી એક પણ નહીં યુરોપિયન યુનિયન વર્લ્ડ બેંક એશિયન ડેવલોપમેન્ટ બેન્ક આપેલ પૈકી એક પણ નહીં યુરોપિયન યુનિયન વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતા અગ્રવાલ અનિલ કુમાર જે. વેકટરામુ રજનીશ કુમાર નીતા અગ્રવાલ અનિલ કુમાર જે. વેકટરામુ રજનીશ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ 17A અંતર્ગત હિમગીરી નામના શિપને તાજેતરમાં કઈ નદીમાં ઉતારવામાં આવ્યું હતું ? ગોદાવરી દામોદર કાવેરી હુગલી ગોદાવરી દામોદર કાવેરી હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમાંકે છે ? 8 7 6 9 8 7 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP