કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કયા દેશની ટીમે જીતી ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મીશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં બીમા વાંસથી 'ઓક્સિજન પાર્ક'નું નિર્માણ કરાયું ? પુણે પણજી કોઇમ્બતુર વિશાખાપટ્ટનમ પુણે પણજી કોઇમ્બતુર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP