કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય તટરક્ષક (ICG)એ ક્યા દેશના તટરક્ષક દળ સાથે સંયુક્ત અભ્યાસ ‘અભ્યાસ-01/22'નું આયોજન કર્યું હતું ?

અમેરિકા
બાંગ્લાદેશ
શ્રીલંકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ?

9 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર
6 સપ્ટેમ્બર
8 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈ-ગવર્નન્સ પોર્ટલ સમર્થ લૉન્ચ કર્યું ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
સિક્કિમ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP