કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ? કોર્પોરેટ્સ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ કોર્પોરેટ્સ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ MSME ક્ષેત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયું કેન્દ્રીય મંત્રાલય નશા મુક્ત ભારત અભિયાન લાગુ કરી રહ્યું છે ? ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ મહાસાગર દિવસ (world Ocean Day)ક્યારે મનાવાય છે ? 8 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન 8 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ રેબિઝ મુક્ત રાજ્ય કયું બન્યું ? કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? પત્રકારત્વ વિજ્ઞાન સ્થાપત્ય લેખન પત્રકારત્વ વિજ્ઞાન સ્થાપત્ય લેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP