કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કારોની 21મી આવૃત્તિમાં 'બેસ્ટ ગવર્ન્ડ કંપની લિસ્ટેડ સેગમેન્ટ : લાર્જ કેટેગરી' પુરસ્કાર કોણે જીત્યો ? LIC ICICI લાઈફ TATA AIG લાઈફ HDFC લાઈફ LIC ICICI લાઈફ TATA AIG લાઈફ HDFC લાઈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા વિભાગે યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP) હેકાથોન ‘Logixtics’ લૉન્ચ કર્યું છે ? નીતિ આયોગ WASMO DPIIT ILO નીતિ આયોગ WASMO DPIIT ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 2021માં ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારા વ્યક્તિ કોણ હતા ? શેહનાજ ગિલ વિકી કૌશલ નીરજ ચોપડા આર્યન ખાન શેહનાજ ગિલ વિકી કૌશલ નીરજ ચોપડા આર્યન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ત્સેમિન્યુ, નુઈલેન્ડ અને ચુમુકેદિમા ક્યા રાજ્યના નવા જિલ્લા બન્યા ? આસામ મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ આસામ મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2026 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP