કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ID-આર્ટ નામક મોબાઈલ ફોન એપ્લિકેશન લૉન્ચ કરી છે ? WHO ઈન્ટરપોલ UNDP USAID WHO ઈન્ટરપોલ UNDP USAID ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ એમેઝોન બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ એમેઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારત સરકાર અને LICની માલિકી ધરાવતી બેન્ક કે જેના સ્ટ્રેટેજિક ડિસઈન્વેસ્ટમેન્ટને આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ તાજેતરમાં મંજૂરી આપી ? પંજાબ નેશનલ બેંક IDBI બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા પંજાબ નેશનલ બેંક IDBI બેંક SBI બેંક સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? ભારત મ્યાનમાર શ્રીલંકા નેપાળ ભારત મ્યાનમાર શ્રીલંકા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ મેટ્રોલોજી દિવસ ક્યારે મનાવાય છે? 20 મે 18 મે 19 મે 21 મે 20 મે 18 મે 19 મે 21 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? શિવશંકર મેનન ભરત કર્નાડ અજિત ડોવાલ હર્ષવર્ધન શ્રૃંગલા શિવશંકર મેનન ભરત કર્નાડ અજિત ડોવાલ હર્ષવર્ધન શ્રૃંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP