Talati Practice MCQ Part - 9
___ ને હવે ગ્રહ તરીકે નહીં ઓળખવામાં આવે.

નેપ્ચ્યુન
પૃથ્વી
પ્લૂટો
યુરેનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ?

તરાઈ
પાણીપત
હલ્દીઘાટી
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાઘ કયા રાજ્યમાં જોવા નથી મળતા ?

ગુજરાત
તમિલનાડુ
મધ્યપ્રદેશ
ઓરીસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP