Talati Practice MCQ Part - 1
'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મહાદેવ દેસાઈ
કિશોરલાલ મશરૂવાળા
મોહમ્મદ માંકડ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંવિધાન સભાના ‘સંઘ શક્તિ સમિતિ’ના અધ્યક્ષ કોણ હતું ?

રાજેન્દ્ર પ્રસાદ
જવાહરલાલ નહેરુ
ડો.બી.આર. આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'બુલબુલ' કોનું તખલ્લુસ છે ?

ભાનુશંકર વ્યાસ
દેવેન્દ્ર ઓઝા
અનંતરાય રાવળ
ડાહ્યાભાઈ દેરાસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP