Talati Practice MCQ Part - 2
‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ?

કરસનદાસ માણેક
કલાપી
કનૈયાલાલ મુનશી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક લંબચોરસની પરિમિતિ અને તેની લંબાઈ ક્રમશઃ 40 મીટર અને 12 મીટર છે. તેની પહોળાઈ કેટલી થાય ?

10 મીટર
8 મીટર
3 મીટર
6 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અકિંચન’ કોનું તખલ્લુસ છે ?

ધનવંત ઓઝા
સૈફુદીન ખારાવાલા
પિતાંબર પટેલ
મોહનલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP