સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક ક્યાં આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.
૧. મૈત્રક રાજાઓની પ્રશસ્તિ ગઘમાં રચાતી.
૨. રાષ્ટ્રકૂટ રાજાઓની પ્રશસ્તિ પઘ માં રચાતી.
સામાન્ય જ્ઞાન (GK)
ધરતી પરનું સૌથી ઝડપથી દોડી શકતું પ્રાણી કયું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?