કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એન.કે.સિંહ
ડૉ.મનમોહનસિંહ
રઘુરામ રાજન
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે Crime and Criminal Tracking Networking System અંતર્ગત પહેલું સ્થાન હાંસલ કર્યું છે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
હરિયાણા
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ?

6 જૂન, 2002
6 જૂન, 2001
6 જૂન, 2003
6 જૂન, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ?

મહેસાણા
કચ્છ
ભાવનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP