કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરીઝન નેટવર્ક(IFCN) ડેરી પ્રોસેસર્સ રિપોર્ટ 2020 અનુસાર, વિશ્વમાં 20 સૌથી મોટા મિલ્ક પ્રોસેસરની યાદીમાં અમૂલ ડેરીનો ક્રમ કેટલામો રહ્યો ? 12 મો 11 મો 8 મો 10 મો 12 મો 11 મો 8 મો 10 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સેલેન્સ એવોર્ડનું પ્રથમ ઇનામ કોને એનાયત કરવામાં આવ્યું ? પ્રો.સુબ્રત રોય શ્રીનિવાસ કારાનામ પ્રો.સુબ્રત કર પ્રો.શ્રીનિવાસ દેબરોય પ્રો.સુબ્રત રોય શ્રીનિવાસ કારાનામ પ્રો.સુબ્રત કર પ્રો.શ્રીનિવાસ દેબરોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં શરૂ કરાયેલા 'સાઈકલ અભિયાન' વિશે ખોટું વિધાન જણાવો ? વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. વિષય-'સોશિયલ ડિસ્ટેન્સિગ-માસ્ક-સેનિટાઇઝેશન' આ અભિયાન મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં શરૂ કરાયું છે. આ અભિયાન કચ્છના મુન્દ્રાથી શરૂ કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતીય સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિજયને ચિન્હિત કરવા માટે કરી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020માં કેટલામી ભારત-CLMV બિઝનેસ કોન્કલેવનું આયોજન થયું હતું ? આઠમી સાતમી છઠ્ઠી નવમી આઠમી સાતમી છઠ્ઠી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1981માં ભારતમાંથી સૌપ્રથમ વખત કયા બે સ્થળોનો રામસર સાઈટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1. સુંદરવન વેટલેન્ડ 2. ચિલ્કા સરોવર3. સાંભર સરોવર 4. કેવલાદેવ નેશનલ પાર્ક 3,4 1,3 1,2 2,4 3,4 1,3 1,2 2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? મુંબઈ ચેન્નાઈ કોલકાતા વિશાખાપટ્ટનમ મુંબઈ ચેન્નાઈ કોલકાતા વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP