કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ડૉ.મનસુખ માંડવિયાએ ક્યા રાજ્યના ઉનલા અને ફુલપુર ખાતે IFFCO નેનો યુરિયા લિક્વિડ પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું ? મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પેંગોંગ ત્સો મેરાથોનનું આયોજન ક્યા કરાયું હતું ? સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારત સરકારે વીમા વિક્રેતા અને ખરીદનારાઓ માટે શેરિંગ પોર્ટલ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. બીમા સુગમ પોર્ટલ બીમા સમૃદ્ધિ પોર્ટલ બીમા સરલ પોર્ટલ બીમા સુરક્ષા પોર્ટલ બીમા સુગમ પોર્ટલ બીમા સમૃદ્ધિ પોર્ટલ બીમા સરલ પોર્ટલ બીમા સુરક્ષા પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પિઠોરાની પ્રાચીન કળા પરંપરાનું જતન કરતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પરેશભાઈ રાઠવા ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ડાંગ છોટા ઉદેપુર મહેસાણા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ફાગુ ચૌહાણ લા ગણેશ રમેશ બૈસ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ફાગુ ચૌહાણ લા ગણેશ રમેશ બૈસ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP