કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ? ભરૂચ ધોલેરા ગાંધીધામ રાજકોટ ભરૂચ ધોલેરા ગાંધીધામ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15મી BRICS સમિટનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? દ.આફ્રિકા રશિયા બ્રાઝિલ ચીન દ.આફ્રિકા રશિયા બ્રાઝિલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા ડૉ.જોહન વોરનોકે કઈ કંપનીની સ્થાપના કરી હતી ? એડોબ IBM ઈન્ટેલ માઈક્રોસોફ્ટ એડોબ IBM ઈન્ટેલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આદિ પેરુક્કુ 2023 મહોત્સવ ક્યા રાજ્યમાં મનાવાય છે ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ? વિશ્વેસ પંત રાકેશ જયદત્ત વિકાસ માથુર અમૃત માથુર વિશ્વેસ પંત રાકેશ જયદત્ત વિકાસ માથુર અમૃત માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP