કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)માંથી વૈદિક વિરાસત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું ? જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે Call Before U Dig (CBuD) એપ લૉન્ચ કરી ? જળશક્તિ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંચાર મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) યુવા પરિષદની ભારતની અધ્યક્ષતામાં 16મી બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ પન્નૈયાર નદી વિવાદ ક્યા બે રાજ્યો સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર અને કર્ણાટક કેરળ અને કર્ણાટક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ મહારાષ્ટ્ર અને કર્ણાટક કેરળ અને કર્ણાટક આંધ્ર પ્રદેશ અને કર્ણાટક કર્ણાટક અને તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા દેશમાં આયોજિત એક્સરસાઈઝ કોબરા વૉરિયરમાં ભાગ લીધો હતો ? જાપાન ફ્રાન્સ રશિયા UK જાપાન ફ્રાન્સ રશિયા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP