કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ? વિકી કૌશલ અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા રણવીર સિંહ વિકી કૌશલ અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા રણવીર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2022 અનુસાર, વિશ્વનું સૌથી સારું રહેવાલાયક શહેર કયું છે ? જીનિવા વિયેના હૈદરાબાદ ઓસાકા જીનિવા વિયેના હૈદરાબાદ ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ઑટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 22 જૂન 2 જૂન 11 જૂન 18 જૂન 22 જૂન 2 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો ? શેરશાહ 83 મિમિ થપ્પડ શેરશાહ 83 મિમિ થપ્પડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? નેપાળ જાપાન મોંગોલિયા ઉઝબેકિસ્તાન નેપાળ જાપાન મોંગોલિયા ઉઝબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્વાકવેરેલી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ રેન્કિંગ 2022 અનુસાર, કઈ ભારતીય સંસ્થા 155મા સ્થાને છે અને ટોપ 200 યુનિવર્સિટીમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલી દક્ષિકા એશિયન યુનિવર્સિટી છે ? IIT મદ્રાસ IIM અમદાવાદ IIM બેંગલુરુ IISc બેંગલુરુ IIT મદ્રાસ IIM અમદાવાદ IIM બેંગલુરુ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP